Set Of 2 Books ( Ego & Chhalang )
₹100.00 ₹75.00
EGO – એક વ્યક્તિના અહંકારે ઘરમાં સર્જેલો ઝંઝાવાત…
શું વાંચશો આ પુસ્તકમાં ?
– ઘર ઘરની આ કથા છે.
– બળદ ગાડાને વહન કરે છે ને નીચે રહેલો કુતરો અભિમાન કરે છે.
– જે સૈનિકની યોગ્યતામાં પણ નથી એ પોતાને રાજા માને છે.
– કોઇના કોઇ આશયથી કહેવાયેલા વચનને કોઇ અન્ય આશયથી સમજી લે
– તો મોટી હોનારત સર્જાઇજાય છે.
– મોભી અક્કલ વગરનો અહંકાર રાખેને સંતાનોમાં જ પંક્તિભેદ કરે ત્યારે હાહાકાર થાય છે.
– ઊંચા એવરેસ્ટની આસપાસનો એરિયા પણ કાંક તો ઊંચાઇ પામે જ છે.
– આગ સામે પાણી થનારો ઉકરડાને બગીચામાં રૂપાંતરિત કરે છે.
– એક પારિવારિક કથા, જેમાં એકનો EGO સર્જે છે ઝંઝાવાત…
છલાંગ (Chhalang)
શું વાંચશો આ પુસ્તકમાં ?
– વિવેક વિનાની સત્તા-સંપત્તિ શું હાહાકાર કરી શકે ?
– અક્કલ વગરના પ્રદર્શનનો શો અંજામ આવી શકે ?
– પુણ્ય વિનાની પ્રાપ્તિ કેવી મુસીબત ઊભી કરી શકે ?
– સાચો અને સારો શ્રાવક કોણ હોઇ શકે ?
– જનમથી જૈન થવાથી શો લાભ ?
– પરલોકમાં શું સાથે લઇને જઇ શકીએ? શું લઇ જવું છે ?
– પરાકાષ્ઠાની સમતા, સહનશક્તિ કેવી હોઇ શકે ?
– ભાઇ-બેન, પિતા-પુત્રી, પતિ-પત્ની.. કયો સંબંધ ખરો ? સાચો ? સંસારમાં કયું સગપણ ચઢે ?
– રૂપનો મદ શું પરિણામ લાવી શકે ?
- Rs.25 Courier Charges Included
Description

Vendor Information
- Store Name: Arham Parivar
- Vendor: Deepak Furia
-
Address:
Mulund
Mumbai
Mumbai 400080
Maharashtra - No ratings found yet!
Reviews
There are no reviews yet.